સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને અભિયાન સેવા ટ્રસ્ટ ના ઉપપ્રમુખ વસીમ ધાનાણી એ પોતાનાજન્મ દિવસ ઉજવણી અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કરી હતી અને અનેક યુવા ને એ આ મોકા ઉપરરક્તદાન કરેલ હતું જેમાં ભનુભાઇ સારીખડા,સાગર લુહાર વગેરે રક્તદાન કરેલ હતું તેમાં અભિયાન સેવા ટ્રસ્ટ પ્રમુખરફીક ભાઈ ચૌહાણ અને સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ ટ્રસ્ટ ના પ્રમુખ અજીમ લાખાણી ઉપસ્થિત રહિયા હતા અનેઅભિયાન સેવા ટ્રસ્ટ પ્રમુખ રફીક ભાઈ ચૌહાણ વધુ માં જણાવેલ કે અમરેલી સિવિલ બ્લડ ની ખુબ જ અછતહોવાથી આગામી 26-જાન્યુઆરી અમરેલી માં મેગા બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવશે.
સાવરકુંડલા સેવાભાવી યુવક વસીમ ધાનાણી રક્તદાન કરી પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરી

Recent Comments