સાવરકુંડલામાં ડી.વાય.એસ.પી.તરીકે ફરજ બજાવતા હરેશ વોરાની રાજકોટ મુકામે બદલી થતા અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઇ શીંગાળાએ ડી.વાય.એસ.પી.વોરાને શાલ ઓઢાડીને સન્માન કરીને ભાવભર્યું વિદાયમાન આપ્યું હતું આ સાથે તેઓ ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી….
અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઇ શીંગાળાએ ડી.વાય.એસ.પી.વોરાને શાલ ઓઢાડી ભાવભર્યું વિદાયમાન આપ્યું.


















Recent Comments