અમરેલી જિલ્લા ના પૂર્વ ધારાસભ્ય શ્રી ઓ ,AICC હોદેદારો,PCC હોદેદારો,અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદાર શ્રી ઓ,તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી ઓ તથા હોદેદારો,જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત/નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તથા ઉમેદવારો, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી ઓ,યુવક કોંગ્રેસના આગેવાનો, મહિલા કોંગ્રેસ હોદ્દેદારો,NSUI હોદેદારો ,OBC સેલ હોદેદારો,SC સેલ હોદેદારો,લઘુમતી સેલ હોદેદારો સહિત તમામ સેલ ફ્રન્ટલ હોદેદારો તેમજ કાર્યકર ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની અગત્યની મિટિંગ રાખવામાં આવેલ છે. જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ શ્રીમતિ ગાયત્રી બા વાઘેલા ઉપસ્થિત રહેવાના હોય તો આપ તમામ ને ઉપસ્થિત રહેવા વિનંતી.
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મીટીંગ નું આયોજન


















Recent Comments