આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ માર્ગદર્શન અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબ દ્વારા આયોજિત હર ધર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા ના માતૃશ્રી શારદાબેન ભાદાભાઈ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા શહેરના રામજી મંદિર ખાતે તિરંગા નું વિનામૂલ્ય વિતરણ કરી દરેક લોકોને પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી આઝાદીના અમૃતમ ઉજવવા શારદાબા પાનસુરીયાએ અનુરોધ કર્યો.
અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા ના માતૃશ્રી શારદાબેન ભાદાભાઈ પાનસુરીયા દ્વારા મહિલા મંડળની બહેનોને તિરંગા નું વિતરણ




















Recent Comments