fbpx
અમરેલી

અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજના યુવા અગ્રણી અને કોન્ટ્રાક્ટર સંજયભાઈ ખુમાણ નો આવતીકાલે જન્મ દિવસ.

સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ખાતે રહેતા અને અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજના યુવા અગ્રણી તેમજ સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ખાતે એગ્રી બિઝનેસ સેન્ટરના ઓનર હંમેશા ખેડૂતો માટે તત્પર રહી દવા, બિયારણ, ખાતર પોતાના ગોડાઉન ખાતેથી પુરૂ પાડતા તેમજ અમરેલી જીલ્લામાં કોન્ટ્રાક્ટર તરીકે નામના મેળવનાર સંજયભાઈ ખુમાણ મોટાઝીંઝુડા નો આવતીકાલે જન્મ દિવસ હોવાથી સમગ્ર ગુજરાતમાં વસતા કાઠી ક્ષત્રીય સમાજના અગ્રણીઓ, સામાજીક, રાજકીય અગ્રણી તેમના મોબાઈલ નંબર 9724854392 પર જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાચે યુવા અગ્રણી સંજયભાઈ ખુમાણ સોનલમાઁ મઢડાના અનન્ય સેવક છે અને હરહંમેશ મઢડા ખાતે તન મન ધન થી સેવા કરી રહ્યાછે સાવરકુંડલા તાલુકા આસપાસમાં ક્યાંય પણ ભજન સંતવાણી પ્રસંગે સંજયભાઈ ખુમાણ કલાકારો પર નોટોનો વરસાદ કરી ધાર્મિક, સેવાકીય કાર્યોમાં મોટો આર્થિક સહયોગ આપી રહ્યાછે હંમેશા સેવાકીય પ્રવૃતિઓમાં પણ અગ્રેસર રહી લોકોને મદદરૂપ થવા પામેછે.

Follow Me:

Related Posts