રાષ્ટ્રીય

અમીરાત દ્વારા જાહેર કરેલા નવા નિર્દેશોને લઇ એર ઈન્ડિયાએ જાહેર કરી નવી એડવાઈઝરી

આમ તો નવા નવા નિયમો આવે છે અને અમુક કારણોસર બદલાઈ જાય અથવા તો ફેરફાર કરવામાં આવે છે પણ આ વખતે સંયુક્ત અરબ અમીરાત હવાઈ મુસાફરો માટે એવા નિયમો લાવ્યા છે કે આ નિયમો આમ જાે મળી લઈએ તો આ નિયમો કઈ ખોટા નથી અને બીજું આ નિયમોથી આપણી અને સંયુક્ત અરબ અમીરાતમાં એરપોર્ટ સુરક્ષામાં સુધારો કર્યો હોય તે સાબિત થાય છે લોકોને ઓળખવા પણ આસન રહે છે આ નિયમ સુરક્ષાના ધોરણે તો ખુ સારો છે પણ તમે પણ જાણીને ને નવી લાગે કે આ હદે પણ નિયમો આટલા શખ્ત હોય છે. શખ્ત નિયમોને કારણે સંયુક્ત અરબ અમીરાતે વધારે પ્રચલિત છે. અને તે પોતાના દેશની સુરક્ષા માટે કોઈ કચાસ રહેવા નથી દેતું અને અને જાે હવાઈ મુસાફરી માટે પણ કોઈ કચાસ રાખી શકે ખરા.

સંયુક્ત અરબ અમીરાતે આ નિયમ લાવી પોતાની અને પોતાના દેશની સુરક્ષા વધારે સારી થઇ ગઈ છે અને આ નિયમ સંયુક્ત અરબ અમીરાતે આ વખતે બહારથી પોતાના દેશમાં આવતા હવાઈ મુસાફરો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. અને એક નિર્દેશ જાહેર કર્યો છે. સંયુક્ત અરબ અમીરાતે પોતાના દેશમાં આવનારા લોકો માટે નિયમોમાં ફેરફાર કર્યા છે અને તેમણે અહીં સિંગલ નામવાળાઓને હવે એન્ટ્રી નહીં આપવાનો ર્નિણય કર્યો છે. અમીરાત દ્વારા જાહેર કરવામા આવેલા નવા દિશા નિર્દેશો અનુસાર, એર ઈંડિયા અને એઆઈ એક્સપ્રેસ તરફથી એક સલાહ આપવામા આવી છે કે, સિંગલ નામવાળા મુસાફરોને હવે સંયુક્ત આરબ અમીરાતમાં પ્રવેશ મળશે નહીં, આ નવો નિયમ તાત્કાલિક ધોરણે લાગૂ પણ થઈ ગયો છે.

Related Posts