ચલાલા શહેરના સર્વાંગી વિકાસ માટે રૂપિયા ૧૭૦/- લાખના *વિકાસના કામોનું ખાતમુહૂર્ત દાનમહારાજની જગ્યાના લઘુમહંત મહાવીરબાપુ ભગત*, જિલ્લા ભાજપ પ્રમુખ *શ્રી કૌશિકભાઈ વેકરિયા*, સાંસદ નારણભાઈ કાછડીયા ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.આ તકે ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ કાબરિયા, શ્રી પીઠાભાઈ નકુમ, કેળવણી મંડળના નિયામક શ્રી ઉદયભાઈ ભગત, પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી શ્રી હિરેનભાઈ હીરપરા, પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભુવા, ચલાલા નગરપાલિકા પ્રમુખ શ્રી ગીતાબેન કારીયા, ચલાલા શહેર પ્રમુખ શ્રી પ્રવીણભાઈ માલવિયા સહિતના પદાધિકારીઓ, આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આખરે ચલાલા શહેરના સર્વાંગી વિકાસના દ્રારા ખુલ્યા ખરાં..ચલાલા શહેરના વિકાસ માટે ૧૭૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત થયાં. લાગે છે કે ઘીનાં ઠામમાં ઘી પડી જશે

Recent Comments