અમરેલી

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો-ઓડીટર તરીકે અજીમ લાખાણીની વરણી કરાઈ

.ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો-ઓડીટર તરીકે અજીમ લાખાણી ની વરણી કરાઈ
ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન માં લાખાણી યુથ વિંગ અમરેલી સિટી ઇન્ચાર્જ તરિકે સેવા આપેલી

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો-ઓડીટર તરીકે અજીમ લાખાણી ની વરણી કરાઈ જેને સર્વ એ આવકારી છે ઇતિહાસ માં સૌથી નાની વય ના અને અમરેલી જિલ્લા માંથી માત્ર એક જ એવા અજીમ લાખાણી 2019 થી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન સાથે જોડાયેલા હોવા ઉપરાંત વિધાર્થી કાળ થી જ સેવા ના ભાવ સાથે અને વિધાર્થી ઓન પ્રશ્ન સતત કાર્ય કરતા રહિયા છે અમરેલી મેમણ જમાત માં સભ્ય તરિકે તેમની સેવા નોંધ પાત્ર રહી છે અને અમરેલી ની વિવધ સંસ્થા સાથે જોડાયેલા છે.આગામી દિવસો માં અમરેલી સિટી ઇન્ચાર્જ ની નિમરૂક અજીમ લાખાણી દ્વારા કરવામાં આવશે ઉપરાંત ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ ના પધાઅધિકારી સાથે સંકલન કરી અમરેલી તાલુકા માં પણ યુથ ની રચના કરવામાં આવશે.

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ ચેરમેન ઇમરાન ફ્રુટવાલા સાથે સૌરાષ્ટ્ર યુથ કન્વીનર યાસીન ડેડા સંકલન કરી જાહેર કરેલ હતી અને અમરેલી ના અજીમ લાખાણી ને સૌરાષ્ટ્ર ઝોન કો-ઓડીટર તરિકે અને ભાવનગર ના આદિલ દોલા ને સેક્રેટરી તરિકે વરણી કરતા સર્વત્ર અભિનંદનની વર્ષા થઇ રહી છે અને અજીમ લાખાણી એ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના પ્રમુખ હાજી ઇકબાલ ભાઈ ઓફિસર,યુથ ચેરમેન ઇમરાન ફ્રુટવાલા,સૌરાષ્ટ્ર યુથ કન્વીનર યાસીન ડેડા,સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ હાજી યુનુશભાઈ દેરડીવાલા, નો આભાર વ્યક્ત કરેલ અંતે ઉલ્લેખનીય છે કે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન સૌથી મોટી સેવા કરતી સંસ્થા છે કે જેમાં સૌરાષ્ટ્ર ની 135 થી વધુ જમાત આવે છે તે સૌરાષ્ટ્ર ઝોન કો-ઓડીટર તરીકે સ્થાન મળતા ખાસ કરી ને યુવા વર્ગ માં અનેરી ખુશી વ્યાપી ગઈ છે.

Related Posts