ગૌતમ અદાણીની કંપનીના શેરે રોકાણકારોને આપ્યું ૮૯૯% રિટર્ન
ચાલુ સપ્તાહે અદાણી ગ્રૂપ(છઙ્ઘટ્ઠહૈ ય્િર્ેॅ)ની લિસ્ટેડ કંપનીઓના શેર ફોકસમાં હતા. ગ્રૂપના મોટાભાગના શેર ઉંચકાયા હતા. ગ્રુપની સૌથી સસ્તી સ્ક્રીપટ અદાણી પાવરના શેરમાં આજે નો ઉછાળો જાેવા મળ્યો હતો. કંપનીનો શેર રૂપિયા ૨૬૧ પર કારોબાર કેરી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપની કુલ ૭કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.આ જૂથે હસ્તગત કરેલી અન્ય કંપનીઓમાં દ્ગડ્ઢ્ફ, અંબુજા સિમેન્ટ અને છઝ્રઝ્રનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે અદાણી પાવરના શેરે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ ૮૯૯% જેટલું મજબૂત વળતર આપ્યું છે. આ દરમિયાન તેની કિંમત ૨૬ રૂપિયાથી વધીને ૨૬૧ રૂપિયા થઈ ગઈ છે.
શેરમાં તેજી પાછળ એક ડીલ છે. હકીકતમાં આ રવિવારે યુએસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બૈન કેપિટલે અદાણી ગ્રુપની ફાઇનાન્સ કંપની અદાણી કેપિટલ અને અદાણી હાઉસિંગમાં ૯૦% હિસ્સો ખરીદવાની માહિતી આપી હતી. આ ડીલ હેઠળ બેઈન કેપિટલ અબજાેપતિ ગૌતમ અદાણીની નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (દ્ગમ્હ્લઝ્ર)માં ૯૦% હિસ્સો ખરીદશે. બાકીનો ૧૦% હિસ્સો મેનેજમેન્ટ, સ્ડ્ઢ અને ઝ્રઈર્ં ગૌરવ ગુપ્તા પાસે રહેશે. બેઇન કેપિટલનો હિસ્સો હસ્તગત કર્યા પછી, અદાણી ગ્રુપ કંપનીમાં વધારાના ઇં૧૨૦ મિલિયનનું રોકાણ કરશે. અદાણી પાવર લિમિટેડનો શેર આજે બુધવારે સવારે ૧૦ઃ૫૧છસ્ (ૈંજી્) પર મ્જીઈ પર ૦.૪૯ ટકા વધીને રૂ. ૨૬૧.૨ પર ટ્રેડ થયો હતો. શેરે રૂ. ૧૩૨.૫૫ની ૫૨ સપ્તાહની નીચી કિંમત અને રૂ. ૪૩૨.૮ની ઊંચી કિંમત દર્શાવી હતી. શરૂઆતના દિવસે શેરમાં ગેપ અપ ઓપનિંગ જાેવા મળ્યું હતું. પ્રવર્તમાન ભાવે શેરે તેની પાછળના ૧૨-મહિનાના ઈઁજી રૂ. ૨૭.૮૧ પ્રતિ શેરના ૯.૩૬ ગણા અને તેની બુક વેલ્યુના ૪.૫ ગણા, મ્જીઈ ડેટા મુજબ ટ્રેડ કર્યો હતો.
શેરનું પર્ફોમન્સની જાે વાત કરીએ તો, ૧૦ઃ૫૧છસ્ (ૈંજી્) સુધી કુલ ૮૧૭,૭૫૬ શેર કાઉન્ટર પર બદલાયા હતા. શેરનું બજાર મૂલ્ય રૂ. ૧૦૦૪૩૪.૬૯ કરોડ છે અને તે પાવર જનરેશન – થર્મલ ઉદ્યોગનો એક ભાગ છે. છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સમાં ૧૯.૨ ટકાના વધારાની સરખામણીમાં આ સ્ક્રીપ અંડરપર્ફોર્મર રહી છે, જે ૧૨.૨૮ ટકા નીચે છે.દિવસ દરમિયાન, શેર રૂ. ૨૬૪.૫ થી રૂ. ૨૫૪.૨૫ ની વચ્ચે ગયો.
Recent Comments