જામનગરમાં કારે બાઇક સવારને અડફેટે લીધો, ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
જામનગર શહેરના માર્ગો પર બેફામ અનેક બેદરકારી પૂર્વક વાહન ચલાવતા ચાલકો રાહદારીઓને અને અન્ય બાઈકસવારોને ઠોકરે ચડાવી અકસ્માતની ઘટનાઓ સતત સર્જી રહ્યા છે. જેથી અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરાત્રે એક કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો. જેથી તેને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
Recent Comments