fbpx
ગુજરાત

ઝાયડસની દવા લીધા બાદ ૯૧% દર્દીઓનો ૭ દિવસમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો

ભારતમાં કોરોના વેક્સીનેશનનું કામ ઝડપથી થઈ રહ્યું છે. આ વચ્ચે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતી દવા કંપની ઝાયડસ કેડિલાએ કોરોનાની સારવાર માટેની દવા ઁીખ્તૈંહ્લદ્ગ માટે મંજુરી માગી છે. ફેઝ-૩ના ઇન્ટરીમ રિઝલ્ટમા સારા પરિણામ ઝાયડસ કેડિલા કંપનીએ ડીસીજીઆઇ પાસેથી મંજૂરી માંગી છે. કંપનીના રિસર્ચમાં ૯૧ ટકા જેટલા દર્દીઓને ૭ દિવસમાં દવા લીધા બાદ કોરોના નેગેટિવ આવ્યો છે.

ઝાયડ્‌સ કેડિલાએ સોમવારે જાહેરાત કરી કે, તેણે કોવિડ-૧૯ ની સારવાર માટે ઁીખ્તઅઙ્મટ્ઠંીઙ્ઘ ૈંહંીકિીિર્હ છઙ્મॅરટ્ઠ ૨હ્વના ઉપયોગ માટે ડ્ઢઝ્રય્ૈં પાસેથી મંજૂરી માંગતી અરજી કરી છે. સાથે જ ઝાયડ્‌સ કેડિલાએ પણ જાહેરાત કરી કે, ઁીખ્તઅઙ્મટ્ઠંીઙ્ઘ ૈંહંીકિીિર્હ છઙ્મॅરટ્ઠ ૨હ્વની સાથે ત્રીજા ફેઝમાં પરીક્ષણમાં કોવિડ -૧૯ ની સારવારમાં અમને આશાજનક પરિણામો મળ્યા છે. સાથે જ કંપનીએ જણાવ્યું કે, આ દવાથી અમે દર્દીને વહેલી તકે સારવાર કરી શકાય તેવા પરિણામો મળ્યા છે. સાથે જ તેની ગંભીર આડઅસરથી પણ બચવામાં સફળતા મળી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઝાયડસ કેડિકલા કંપનીએ રેમડિસિવીર દવાના પોતાના જેનરિક વર્ઝનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કંપની રેમડેસિવિરના જેનરિક વર્ઝનને રેમડેક બ્રાન્ડથી વેચે છે. હવે તેની નવી કિંમત ૨૮૦૦ રૂપિયાથી ઘટીને ૮૯૯ રૂપિયા પ્રતિ બોટલ (૧૦૦ એમજી) છે. કંપનીએ ઓગસ્ટ ૨૦૧૯ માં રેમડેકને દેશમાં લોન્ચ કરી હતી. તે સમયે ઈન્જેક્શનના રૂપમાં આપવામાં આવતી આ દવાની ૧૦૦ એમજીના બોટલની કિંમત ૨૮૦૦ રૂપિયા હતી. ઝાયડસ કેડિલાએ ગત શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, રેમડેસિવીર કોવિડ ૧૯ ની સારવારમાં એક મહત્વની દવા છે. કંપનીના આ ર્નિણયથી અસંખ્ય દર્દીઓને રાહત મળશે.

Follow Me:

Related Posts