અમરેલી

દામનગર ખાતે પરમાર્થ ટ્રસ્ટ સુરત ના સહયોગ થી કન્યા છાત્રાલય નો પ્રારંભ ધોરણ ૭ થી ૧૨ ની દીકરી સંપૂર્ણ વિના મૂલ્યે શિક્ષણ સુવિધા અપાશે

દામનગર શહેર માં પરમાર્થ ટ્રસ્ટ-સુરત નાં સહયોગ થી દામનગર નાં આંગણે.શ્રી સરદાર પટેલ કન્યા છાત્રાલય નો વિના મૂલ્યે સમાજ ની  દીકરી માટે  શુભારંભ શ્રી સરદાર પટેલ કન્યા છાત્રાલય (શ્રી નવજયોત શૈક્ષણિક સંકુલ) ખાતે  ધોરણ ૭ થી ૧૨ માં અભ્યાસ કરતી  દિકરીઓ માટે તમામ શૈક્ષણિક સુવિધાઓ વિનામુલ્યે અપાશે સમાજ ની દીકરી ઓના ઉચ્ચ શિક્ષણ માટે પરમાર્થ ટ્રસ્ટ સુરત ના આર્થિક સહયોગ થી દામનગર શહેર માં શ્રી સરદાર પટેલ કન્યા છાત્રાલય નો પ્રારંભ કરાયો સમાજ ની દીકરી ઓને સંપૂર્ણ શિક્ષણ સુવિધા વિના મૂલ્યે અપાશે “આવો સાથે મળી સંગઠીત અને શિક્ષિત સમાજનું નિર્માણ કરીએ ના અભિગમ સાથે સુરત સ્થિત પરમાર્થ ટ્રસ્ટ પરિવાર દ્વારા દામનગર ખાતે કન્યા છાત્રાલય સેવા શરૂ કરાઇ જેમાં રહેવા જમવા અને અભ્યાસ સેવા વિના મૂલ્યે અપાશે 

Related Posts