અમરેલી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત જેશીંગપરાકન્યા શાળાની વિધ્યાર્થિનીઓ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી સંચાલિત 68મી જિલ્લા કક્ષા SGFI બહેનોની ચેસ સ્પર્ધાનું આયોજન નૂતન મિડલ સ્કૂલ અમરેલી ખાતે તારીખ 1/8/2024 ના રોજ થયેલ  જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જેસિંગપરાકન્યા શાળાની વિદ્યાર્થીનીઓનો ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો,જેમાં

  • U-14 વય ગ્રુપમાં પરમાર માહી પ્રવીણભાઈ ધોરણ 7 પ્રથમ વિજેતા
  • U-17 વય ગ્રુપમાં શુક્લ આરાધ્યા પ્રકાશભાઈ ધોરણ 7 પ્રથમ વિજેતા થયેલ
  • રગ્બી સ્પર્ધાનું આયોજન સ્પોર્ટસ કોમ્પલેક્ષ ચિતલ રોડ અમરેલી ખાતે તારીખ 7/8/2024 ના રોજ કરવામાં આવેલ જેમાં
  • U-14 ની ટીમ પ્રથમ વિજેતા થયેલ ટીમના ખેલાડીઓ 
  • રાઠોડ બંસી પ્રકાશભાઈ,મકવાણા સ્નેહા સોમાભાઈ,દેવગણીયા દિપાલી નિલેશભાઈ,ટોટા રીનુ વિપુલભાઈ ભાલું ધાર્મિ રાજેશભાઈ,પરમાર માહી પ્રવીણભાઈ,મુંગલ્પરા યાંશી નરેન્દ્રભાઇ ,પરમાર ગોપી જીગ્નેશભાઈસાકરીયા પ્રિયલ સંજયભાઈ,ડાંભલા કિંજલ છોટાભાઈ,સિંધવ તેજલ ,કાબરિય નિશા મુકેશભાઈ
  • કુસ્તી સ્પર્ધા સુરગવાલા સાર્વજનિક હાઇ સ્કૂલ વડીયા ખાતે તારીખ 9/8/2024 ના રોજ થયેલ જેમાં U-14 વય ગ્રુપમાં પ્રથમ વિજેતા
    • મકવાણા સ્નેહા સોમાભાઈ 30kg ,ભાડ દૃષ્ટિ અશ્વિનભાઈ 33kg ,ચાવડા સજના શૈલેષભાઈ 36kg
    • રાઠોડ બંસી પ્રકાશભાઈ 39kg,દેવગણિયા દિપાલી નિલેશભાઈ 42kg,સાકરીયા પ્રિયલ સંજયભાઈ 50kg
  • શુક્લ આરાધ્યા પ્રકાશભાઈ 54kg

U-14 વય ગ્રુપમાં દ્વિતીય નંબર વિજેતા-વસાવડા આયુષી સંજયભાઈ 46 kgU-17 દ્વિતીય નંબર વિજેતા-પરમાર દિપાલી રવજીભાઈ 36-40kg મુંગળપરા યનશી નરેન્દ્રભાઇ 49kg

  • હેન્ડબોલ સ્પર્ધા U-19 વય ગ્રુપ માં -ગંગેરા ભક્તિ કમલેશભાઈ અમરેલી ની ટીમમાં પસંદગી થયેલ છે

જેઓ આગામી સમય માં રાજ્ય કક્ષાએ અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે,આ સફળતા પ્રાપ્ત કરવા બદલ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી,શાસનધિકારી આશિષભાઈ જોષી,વાઇસ ચેરમેન દામજીભાઈ  ગોલ અને સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટિમ દ્વારાવ્યાયામ શિક્ષક ડોબરીયા રાજેશભાઈ,આચાર્ય અર્ચનાબેન ભટ્ટ તેમજ  વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન સાથે વિજેતા બને એવી શુભકામના પાઠવી હતી

Related Posts