ભારતી આશ્રમ સરખેજના મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ કલ્યાણનન્દ ભારતી બાપુ બ્રહ્મલીન થયા
ભારતી આશ્રમ સરખેજના મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ કલ્યાણનંદ ભારતી બાપુ બ્રહ્મલીન થયા છે. ૭૩ વર્ષની જીવન યાત્રા દરમિયાન નીતિ નિયમોથી સનાતન ધર્મ માટે અને ભારતીય આશ્રમ માટે સમર્પણ કર્યું હતું કર્યું. બાપુનો સ્વભાવ સંતોષમય હતો. આશ્રમની સેવાકીય પ્રવૃતિમં હમેશાં આગળ રહ્યા છે.
ભારતી આશ્રમ સરખેજના મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ કલ્યાણનન્દ ભારતી બાપુ બ્રહ્મલીન થયા. તેઓનો સ્વભાવ સંતોષમય હતો આશ્રમની સેવાકીય પ્રવૃત્તિમાં વૃધ્ધાસ્તંભના વડીલો હોસ્ટ્રેલના વિદ્યાર્થીઓ ગાય માતાની સેવા હોય. એમાં અમે અગ્રેસર રહ્યા છે. ૭૩ વર્ષની જીવન યાત્રા દરમિયાન નીતિ નિયમોથી સનાતન ધર્મ માટે અને ભારતીય આશ્રમ માટે સમર્પણ કર્યું હતું કર્યું.
Recent Comments