અમરેલી

લાઠી બીજા ના દિલ માં દીવો પ્રગટાવતી દિવાળી ઉજવતા શિવમ જવેલર ના ઘનશ્યામભાઈ શંકર શહેર ની ૮૦ ગંગા સ્વરૂપા ને રાશન કીટ અર્પણ કરી

લાઠી શહેર માં બીજા ના દિલ માં દીવો પ્રગટાવતી દિવાળી શિવમ જવેલર ના ઘનશ્યામભાઈ  શંકર પરિવાર તરફ થી શહેર ની જરૂરિયાત મંદ ૮૦ ગંગા સ્વરૂપા બહેનો ને એક વર્ષ ચાલી તેવી રાશન કીટ વિતરણ કરી આજે લાઠી શહેર ના જરૂરિયાત મંદ ગંગા સ્વરૂપા ૮૦ બહેનો ના ઘેર રાશનકીટ પહોંચાડી હતી કોઈ પણ વ્યક્તિ નો કીટ અર્પણ કરતો  ફોટો વિડીયો લેવા સ્પષ્ટ મનાઈ સાથે અલિપ્ત ભાવે દાન નીતિ નું ઉચ્ચું આચરણ જમણા હાથે કરેલ ડાબા હાથ ને પણ ખબર ન પડે તેવી ચીવટ સાથે શહેર ની ૮૦ ગંગા સ્વરૂપા ના ઘેર પહોંચાડી ખરા રૂપે બીજા ના દિલ માં દીવો પ્રગટાવતી ઉજાસ ના પર્વ એ બીજા ના જીવન માં પ્રકાશ પાથરી દેતી દિ..વાળી  દેતી દિવાળી ઉજવણી હતી 

Related Posts