બોલિવૂડ

શર્લિન ચોપરા સાડીમા પડાવ્યા ફોટોઝ, રેડ સાડીમાં શર્લિન ચોપરાની તસ્વીર વાયુવેગે વાઈરલ

ઇન્ટરનેટ પર આ દિવસોમાં શર્લિન ચોપરાની તસવીરો અને વિડીયો અનેક રીતે જાેવા મળતા હોય છે. શર્લિન ચોપરા એટલી હદે રિવીલિંગ ડ્રેસ પહેરતી હોય છે કે લોકો એની તુલના ઉર્ફી જાવેદ, સોફિયા અંસારી સાથે કરવા લાગ્યા છે. શર્લિન ચોપરાના અનેક વિડીયો અને હોટ તસવીરો સોશિયલ મિડીયામાં જાેવા મળે છે. જાે કે આ જાેતજાેતામાં જ વાયરલ થઇ રહ્યા છે. શર્લિન ચોપરાની આ લેટેસ્ટ તસવીરોએ હાલમાં જાેર પક્ડ્યુ છે. આ તસવીરોમાં શર્લિન ચોપરા હોટ અંદાજમાં જાેવા મળી રહી છે. હાલમાં શર્લિન ચોપરાએ જૂહુના પીવીઆરમાં જ્યારે સ્પોટ થઇ તો એને ફેન્સને મદહોશ કરવાનો કોઇ મોકો છોડ્યો નથી. આ દરમિયાન શર્લિન ચોપરાએ લાલ રંગની સાડી પહેરી હતી અને પછી એકથી એક હોંશ એવા દેખાડ્યા હતા જે જાેઇને તમે પણ ફિદા થઇ જશો. શર્લિન ચોપરાની આ લેટેસ્ટ તસવીરો જાેઇને તમે પણ ફિદા થઇ જશો. શર્લિન ચોપરા, ઉર્ફી જાવેદ જેવી એક્ટ્રેસની તસવીરો સોશિયલ મિડીયામાં વાયુવેગે વાયરલ થાય છે. પૈપરાઝીએ શર્લિન ચોપરાને જાેઇ અને એવી તસવીરો ક્લિક કરી જે જાેઇને ફેન્સ પણ પાગલ થઇ ગયા છે.

આ તસવીરોમાં શર્લિન ચોપરાએ પર્પલ કલરની બ્રાલેટ પહેરી હતી અને સાથે લાલ રંગની સાડી પહેરી હતી. આ તસવીરોમાં શર્લિન ચોપરાએ એની ફિગરને ઘણી બોલ્ડ તસવીરો ફ્લોન્ટ કરી છે. આ તસવીરોમાં તમે શર્લિન ચોપરાના હાથમાં લાલ રંગની બંગડીઓ અને કાનમાં મોટા-મોટા ઝુમખા જાેઇ શકો છો. જાે કે આમાં શર્લિન ચોપરા ખૂબ હોટ લાગી રહી છે. આટલું જ નહીં, શર્લિન ચોપરાએ માથા પર એક નાનો ચાલ્લો પણ કર્યો છે જે એના લુકને વધારે હોટ અને સિઝલિંગ બનાવે છે. આ તસવીરોમાં તમે જાેઇ શકો છો કે શર્લિન ચોપરાએ વરસાદમાં હોટ પોઝ આપ્યા છે. આ બોલ્ડ અંદાજ જાેઇને દરેક લોકો શર્લિન પર ફિદા થઇ ગયા છે. આ તસવીરોમાં શર્લિન ચોપરા રવીના ટંડનના ગીત ટિપ ટિપ બરસા પાની પર જબરજસ્ત હોટ ડાન્સ કરતી જાેવા મળી. શર્લિનની આ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. તસવીરો તમે જાેઇ શકો છો કે શર્લિન અલગ-અલગ પોઝ આપી રહી છે. ફેન્સ શર્લિનની આ તસવીરો પર એકથી એક જાેરદાર કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. કેટલાક લોકોએ હોટ તો કેટલાક લોકોએ જબરજસ્ત લખ્યું છે.

Related Posts