સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે આજરોજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં શ્રી અન્નપૂર્ણા ટીફીન સેવા કેન્દ્રનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આમ અન્નનો મહિમા અનેરો છે અન્ન દાન એ મહાદાન છે એ સૂત્રને સાર્થક થતું જોવા મળેલ.
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે આજરોજ સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં અન્નપૂર્ણા ટીફીન સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું


















Recent Comments