અમરેલી

સાવરકુંડલા વોર્ડ નંબર પાંચમાં પોસ્ટ ઓફિસના કર્મચારી દ્વારા પોસ્ટ ઓફિસ બેંકની વિવિધ યોજનાની માહિતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું 

સાવરકુંડલા હાથસણી રોડ પોસ્ટ ઓફિસ કુંડલા પરા વોર્ડ નંબર પાંચના સાવરકુંડલા નગરપાલિકા પતિ સદસ્ય આલ કરશનભાઈ બી. રબારીએ પોતાના વોર્ડ પાંચમાં કૃષ્ણ ગોપાલક સોસાયટીમાં પોસ્ટ માસ્તર કુંડલા પરા શ્રી બગડા શામજીભાઈ પોસ્ટમાસ્તર કુંડલા પરા તથા વેગડા મનુભાઈ ગ્રુપ ડી કુંડલા પરાને પોતાના વિસ્તારમાં આલ કરસનભાઈએ પોતાની ઘરે બોલાવી વિસ્તારની બહેનોને પોસ્ટ ઓફિસ બેંકની દરેક યોજનાની માહિતી આપી જેવી કે સુકન્યા અને આરડીનું ખાતું તેમજ સખી મંડળનું ખાતું વિશેષ ઘણી યોજનાઓ સમજાવીબહોળી સંખ્યામાં બહેનોને આ યોજનાઓનો લાભ લેવા વિશેષ માહિતી આપી આ તકે વોર્ડ નંબર પાંચના સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય આલ જનકબેન કરશનભાઈ ઉપસ્થિત રહી માર્ગદર્શન અપાવ્યું

Related Posts