અમરેલી

સાવરકુંડલા શહેર ખાતે આઈ.આઈ.એફ.એલ. ની નવી બ્રાંચ નો શુભારંભ કરવામાં આવ્યો.- મોટી સંખ્યામાં એકાઉન્ટ ધારકો ઉપસ્થિત રહ્યા.

સાવરકુંડલા શહેર ના મહુવા રોડ એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે આઈ.આઈ.એફ.એલ. ગોલ્ડ લોન ની નવી બ્રાંચ નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે મેનેજર હારીતભાઈ જોષી, ગોપાલભાઈ વાઘેલા, અર્જૂનગીરી ગોસ્વામી વગેરે સ્ટાફ  ઉપસ્થિત રહી ગ્રાહકો ને આવકાર્યા હતા.

Related Posts