સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેવા તેની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન બંનેમાં કોઈ પોસ્ટ દેખાતી નથી. ભારત સહિત વિશ્વભરમાં આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. “ઠઉીઙ્મર્ષ્ઠદ્બી ર્ં ઠ! ્રૈજ ૈજ ંરી હ્વીજં ॅઙ્મટ્ઠષ્ઠી ર્ં જીી ુરટ્ઠં’જ રટ્ઠॅॅીહૈહખ્ત ૈહ અર્ર્ેિ ુઙ્મિઙ્ઘ. હ્લૈહઙ્ઘ ર્જદ્બી ॅર્ીॅઙ્મી ટ્ઠહઙ્ઘ ર્ંॅૈષ્ઠજ ર્ં ર્કઙ્મર્ઙ્મુ ર્હુ,” આજે સવારે ૧૧ વાગ્યા પછી ઠ ખોલનાર કોઈપણ વ્યક્તિએ આ મેસેજ જાેયો હશે. વપરાશકર્તાઓ આ સંદેશ સાથે લોડ કરવામાં સમસ્યાઓ અનુભવી રહ્યા છે. ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં વપરાશકર્તાઓ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
ઠ અને ઠ ઁિર્ સાથે ઍક્સેસની સમસ્યાઓ છે.. જાે રિપોર્ટ્સનું માનીએ તો ઘણા યુઝર્સને લોગ ઈન કરવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ ૪૭ ટકા લોકોને વેબસાઈટની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં, લગભગ ૩૦% વપરાશકર્તાઓએ ઠ એપ્લિકેશન સાથે સમસ્યાઓની જાણ કરી છે. આઉટેજ પછી, વપરાશકર્તાઓને વેબસાઇટ અને એપ્લિકેશન પર “ર્જદ્બીંરૈહખ્ત ુીહં ુિર્હખ્ત. ્િઅ ર્િીઙ્મટ્ઠઙ્ઘૈહખ્ત” એરર દેખાય છે. ઘણા લોકો હવે તેમના ફોનમાં લૉગિન કરવામાં સક્ષમ છે. ઘણા વપરાશકર્તાઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
Recent Comments