અમરેલી

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અમરેલી ખાતે હોકી રમત માટે ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું

અમરેલી તા. ૧૦ ઓક્ટોબર,૨૩ (મંગળવાર)  સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત અમરેલી જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે હોકીની રમત માટે ખેલો ઇન્ડિયા સેન્ટરનો શુભારંભ તા. ૦૧.૧૦.૨૦૨૩થી કરવામાં આવ્યો છે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts