fbpx
Home Archive by category અમરેલી (Page 2)
અમરેલી

અસલી- નકલીની માયાજાળમાં ગુજરાતના લોકોને ફસાવતી ભાજપ સરકાર- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર રાજ કરે છે અને આ ભાજપના રાજમાં ગુજરાતના લોકો અસલી- નકલીની માયાજાળમાં ફસાઈ ગયા છે, આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં કયા સરકારી અધિકારી કે સરકારી કર્મચારી કે સરકારી કચેરી અસલી છે કે નકલી તે કહેવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, આજે સમગ્ર ગુજરાતમાં ભાજપના શાસકો તથા
અમરેલી

ટીંબી સ્થિત માનવસેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન

પ્રેમપરા ધારીનાં આહિર પરિવાર દ્વારા ટીંબી સ્થિત માનવસેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાનસંસ્થાની સેવાની સુવાસ મેળવીને શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મૂકતાબેન ઢોલાએ કરી સખાવતઈશ્વરિયા બુધવાર તા.૨૦-૧૧-૨૦૨(મૂકેશ પંડિત)કોઈ ભલામણ કે ઓળખાણ વગર માત્ર સંસ્થાની સેવાની સુવાસ મેળવીને દાતા શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મૂકતાબેન ઢોલાએ ટીંબી સ્થિત માનવસેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન
અમરેલી

અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ -૨ ના સુચારુ અમલીકરણ માટે અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા તા.૧૯ નવેમ્બર “વિશ્વ શૌચાલય દિવસ” નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના
અમરેલી

સ્વીપ અને ટીપ અંતર્ગત બાબરા જી.આઈ.ડી.સી. ખાતે મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયા : ચિત્ર, મહેંદી અને નિબંધ સ્પર્ધાનું આયોજન

તા.૦૧.૦૧.૨૦૨૫ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેવા ભારતીય નાગરિકો મતદારયાદીમાં તેમના નામની નોંધણી કરાવી શકશે.સ્વીપ અને ટીપ એક્ટિવિટી અન્વયે બાબરા જી.આઈ.ડી.સી. ખાતે મતદાર નોંધણીને લઈને જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો, નવયુવાઓએ ભાગ લીધો હતો. અમરેલી જિલ્લામાં તાલુકાકક્ષાએ ચિત્ર, મહેંદી અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લીલીયા તાલુકાકક્ષાએ મતદાર જાગૃત્તિ
અમરેલી

ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મેળવવા જરુરી વિગત અપડેટ કરવી

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને પ્રતિ વર્ષ રુ.૬ હજાર ત્રણ સમાન હપ્તામાં સહાય સ્વરૂપે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં ૧૯મો હપ્તો આપવાનો હોય આથી આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજિયાત પોતાના પી.એમ.કિસાન એકાઉન્ટમાં આ ત્રણ વિગતો અપડેટ કરવી જરુરી
અમરેલી

સાવરકુંડલા વોર્ડ નંબર ત્રણના ઝીઝૂડા ગેઈટ કોળીવાળા થી શિવાજીનગર આનંદ આશ્રમ સુધીના રોડ નું ખાતમુર્હત કરવામાં આવ્યું.

 સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં ઝીઝુડા ગેઈટ કોળીવાળા નાકાથી શિવાજીનગર આનંદ આશ્રમ સુધીના માર્ગનું ખાતમુર્હત સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને વોર્ડ નંબર ત્રણના સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું છેલ્લા થોડા સમયથી આ માર્ગમાં ખાડા ખડિયા અને જર્જરિત હલતમાં હોવાથી સાવરકુંડલા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ની સૂચના થી પાલિકા પ્રમુખ મેહુલભાઈ
અમરેલી

આઈ.ટી.આઈ અમરેલી ખાતે યુવાઓને મતદાર મહોત્સવમાં ભાગ લેવા માટે માહિતગાર કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા

તા.૦૧.૦૧.૨૦૨૫ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેવા ભારતીય નાગરિકો મતદારયાદીમાં તેમના નામની નોંધણી કરાવી શકશે. સ્વીપ એક્ટિવિટી અન્વયે આઈ.ટી.આઈ અમરેલી ખાતે યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવાઓને માહિતગાર કરીને જાગૃત્ત કરવામાં આવ્યા હતા.અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, ખાસ ઝુંબેશ અંગે નાગરિકોને જાણ કરવા સહિતના
અમરેલી

કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે અમરેલીના ધારી અને ખાંભા તાલુકાના ખેડૂત બહેનોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી

 રાજયમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન અને સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર સતત કાર્યરત છે. પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ બોર્ડના તાલીમ ઘટક હેઠળ અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા તાલુકાના ખેડૂત બહેનો માટે કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રી -દિવસીય પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.  આ તાલીમમાં
અમરેલી

અમદાવાદ ખાતેની અલ્ટેવોલ એલેકઝા‍ન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટીમાં વિદેશી કોચ દ્વારા પસંદગી કેમ્પ : વિનામૂલ્યે તાલીમ પણ અપાશે

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેકઝા‍ન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સીટી અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કે‍ન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યું આવશે. જે અનુસંધાને શુકન-૬ સાય‍ન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેકઝા‍ન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી ભાઈઓ અને બહેનોની પસંદગી વિદેશી કોચ દ્વારા વિના મુલ્યે
અમરેલી

અમરેલી- કુંકાવાવ વિધાનસભા ક્ષેત્રના રસ્તાના વિવિઘ કામો માટે કુલ 157 કરોડ 45 લાખ રૂપિયા જેવી માતબર રકમના કામો મંજૂર કરાવતા અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા

અમરેલી જિલ્લાને મળેલ યુવાન નેતૃત્વએ જિલ્લાની તાસીર બદલવા કમર કસી હોય એ રીતે વિકાસકામોની ભેટની વણઝાર જિલ્લાને સતત મળી રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. અમરેલી – કુંકાવાવ વિસ્તારના યુવાન અને દૃષ્ટિવંત ધારાસભ્ય કૌશિક વેકરીયાએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને પોતાના મત વિસ્તારના સ્ટેટ રોડ અને મુખ્ય જિલ્લા માર્ગના રોડ પહોળા કરવા ચાર માર્ગીય બનાવવા […]