Home Archive by category અમરેલી (Page 4)

અમરેલી

અમરેલી
​સ્ટેશને ઉતરીને પૂછે છે મુસાફર ક્યાં જવું, બસ અને રેલવેના આ અંતરને હવે પૂરવું પડે. ​પ્રગતિની વાતો ભલે આકાશને આંબી જતી, છેવટે તો ગ્રાઉન્ડ ઝીરો પર ગતિ આપવી પડે. –“પાંધી સર” દેશ જ્યારે વંદે ભારત ટ્રેન, બુલેટ ટ્રેન અને ગ્રીન કોરિડોર મારફતે માનવ અંગોની ઝડપી હેરાફેરી જેવા આધુનિક પરિવહન ક્ષેત્રે નવા શિખરો સર કરી રહ્યો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલા પવિત્ર ધામ કબીર ટેકરી આશ્રમ ખાતે પૂજ્ય સદગુરુ તપસ્વી રામપ્રતાપ સાહેબની ૪૫મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ગણેશ વંદના કથ્થક નૃત્ય ગણેશ વંદના સાથે પ્રારંભ થયો આ પ્રસંગે એક નાની બાલિકાએ અદ્ભૂત ભાવ ભંગિમા સાથેના કથ્થક નૃત્ય દ્વારા ઉપસ્થિત તમામના મન મોહી લીધા હતા. આ […]Continue Reading
અમરેલી
ભાિનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.િી.અસારી સાહેબ નાઓએ ભાિનગર રેન્જનાજીલ્લાઓમાાંથી દારૂ-જુગારની બદી દુર કરિા પ્રોહહ-જુગાર કેસો કરિા સચુ ના આપેલ હોય તેમજ અમરેલીજીલ્લા પોલીસ અવધક્ષકશ્રી સાંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાાં દારૂ/જુગારની પ્રવવૃત સદાંતરનેસ્ત નાબદુ કરિા અસરકારક કામગીરી કરિા સચુ ના આપિામાાંઆિેલ, જેના પહરણામલક્ષી કામગીરી કરીઆિી ગન્ુહાહહત પ્રવવૃત કરતાાં ઇસમોનેઝડપી Continue Reading
અમરેલી
દામનગર શહેર મા અક્ષર ગ્રુપ આયોજિત જન્માષ્ટમી મહોત્સવ ને લઈ તડામાર તૈયારી ની સમીક્ષા કરતા અક્ષર ગ્રુપ ના યુવાનો પોપટપરા થી પ્રસ્થાન થઈ ચભાડીયા રોડ સરદાર ચોક પુષ્ટિય માર્ગી હવેલી થી શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી મુખ્ય રાજ માર્ગો ઉપર પરત મટુકી ઉત્સવ સાથે વિસર્જન ભવ્ય જન્માષ્ટમી અંગે સુશોભન રોશની નો ઝળહળાટ કમાન દરવાજા સમગ્ર […]Continue Reading
અમરેલી
૦૦૦૦૦૦૦૦ અમરેલી તા.૩૧ ઓગસ્ટ – પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે યોજાયેલી આ બેઠકમાં, બાકી હોય તેવી કાર્યવાહીની વિગતો મેળવી તે અંગે ઘટતું થાય અને તે માટે કામગીરી હાથ ધરવામાં આવે અને પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ Continue Reading
અમરેલી
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ તા. ૨૨-૦૯-૨૦૨૬ સુધીમાં https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે, નિયમો અનુસાર પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ Continue Reading
અમરેલી
નવરંગ નેચર ક્લબ (રાજકોટ) અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ (તાત્કાલિક હનુમાનજી આશ્રમ, સાવરકુંડલા) ના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા ખાતે “રાહત દરે છોડ અને ઓર્ગેનિક સામગ્રી વિતરણ” કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને ખેડૂતોએ હાજરી આપી હતી. ​કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં મચ્છર અને માખીઓના વધતા ઉપદ્રવ વચ્ચે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સાવરકુંડલા નગરપાલિકાના સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ તંત્ર સામે ચોંકાવનારો આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સત્તાધીશો દ્વારા માંખી-મચ્છર નિયંત્રણના નામે તારીખ વીતી ગયેલી (એક્સપાયરી ડેટ) DDT અને વધારે માત્રામાં ચૂનો મિશ્ર કરી માત્ર દેખાડા ખાતર છંટકાવ કરવામાં આવી Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ભગીરથ સગર સમાજ દ્વારા તા. ૨૭ અને ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ભગીરથ દાદાની ૩૯મી જન્મજયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દ્વિ-દિવસીય મહોત્સવમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથા, મંદિર પર ધજારોહણ, ભગીરથ દાદાનું પૂજન, વિદ્યાર્થીઓ તથા દાતાશ્રીઓનું સન્માન અને મહાપ્રસાદ જેવા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા. ​સમાજના વડીલો, યુવાનો, બહેનો અને Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે આવેલ ઐતિહાસિક ફુલીયાદાદા આશ્રમ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નૂતન જનોઈ ધારણ કરવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. ​આ પ્રસંગે શાસ્ત્રી ભાસ્કરભાઈ જાનીના આચાર્યપદે વેદોક્ત મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ગામના તમામ બ્રાહ્મણોએ એકત્ર થઈને પવિત્ર વાતાવરણમાં નૂતન યજ્ઞોપવિત ધારણ કરી Continue Reading