fbpx
Home Archive by category અમરેલી (Page 3)
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા માનવ મંદિરની મનરોગી બહેનો સાથે ધ્વજવંદન કર્યું.

ભારત રાષ્ટ્રની આઝાદીના સુવર્ણ 75 વર્ષ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે આજે 76માં “સ્વતંત્રતા દિવસ” નિમિત્તે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા ની ઉપસ્થિત માં માનવ મંદિર ની મનરોગી બહેનો સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુધરાઇ માર્કેટ, સ્વામી વિવેકાનંદ માર્કેટ
અમરેલી

બ્રાંચ શાળા નંબર 2 કન્યા શાળા માં આઝાદી ના અમૃત મહોત્સવ 75 વર્ષ સ્વતંત્રતા દિવસ ની શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત ની ઉપસ્થિતમાં  ઉજવણી કરવામાં આવી

શ્રી બ્રાંચ શાળા નંબર 2 કન્યા શાળા માં આઝાદી ના અમૃત મહોત્સવ 75 વર્ષ સ્વતંત્રતા દિવસ ની શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલ દુધાત ની ઉપસ્થિત માં  ઉજવણી કરવા માં આવી    ભારતીબહેન આચાર્ય  નો જન્મ દિવસ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આઝાદી ના 75 વર્ષ ની કેક તેમજ આચાર્ય શ્રી ભારતીબેન નાજન્મદિવસ ની […]
અમરેલી

નાગ પંચમી નિમીતે લુણસાપુર જતા તમામ શ્રધ્ધાળુઓ માટે ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ના મીત્રો દ્વારા ચા પાણી નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી

દર વર્ષેની જેમ આ વખતે પણ આજ રોજ નાગ પંચમી નિમીતે લુણસાપુર જતા તમામ શ્રધ્ધાળુઓ માટે ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ના મીત્રો દ્વારા ચા પાણી નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ એ લાભ લીધો હતો અને સાથે આવા સેવા કાર્ય કરવા બદલ સાધુ સંતોએ પણ આશીર્વાદ આપ્યા હતા
અમરેલી

સાવરકુંડલાના નેસડી ગામે સ્વર્ણિમ સરોવરના કાંઠે ધ્વજ વંદન 

સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે સરકારશ્રી દ્વારા લોક ભાગીદારીથી નિર્માણ પામેલા સ્વર્ણિમ સરોવરના કાંઠા ( પાળા)ઉપર બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય- ચલાલા શાખાના પૂ. ક્રિષ્ના દીદી તથા ખોડલધામ – નેસડીના મહંતશ્રી પૂ. લવજીબાપુ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ .ધ્વજને સલામી આપ્યા બાદ પ્રાથમિક શાળા , માધ્યમિક શાળા અને સેન્ટ્રલ પોઇન્ટ સ્કુલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો
અમરેલી

ચિતલ ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ નિમિતે ઘ્વજારોહણ કરવામા આવ્યું

ચિતલ ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ નિમિતે ઘ્વજારોહણ કરવામા આવ્યું હતું. ચિતલ ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ નિમિતે ઘ્વજારોહણ કરવામા આવ્યું હતું. ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ એટલે આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ નિમિતે આઝાદી નો અમૃતમહોત્સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના ચિતલ ગામે ગ્રામ પંચાયત, ચિતલ હાઈસ્કૂલ તેમજ અન્ય સંસ્થાઓમાં ભવ્ય રીતે ધ્વજા રોહણ કરવામા આવ્યું. તેમજ હાઈસ્કૂલના […]
અમરેલી

અમરેલીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરાયું

અમરેલીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મુસ્લિમ બિરાદરો દ્વારા તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશ આઝાદ થયા ને ૭૫ વર્ષ પૂર્ણ થતા હાલ સમગ્ર દેશમાં ૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે અમરેલીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મુસ્લિમ બિરાદરો દ્વારા તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. […]
અમરેલી

અમરેલીની જાણીતી સંસ્થા સરદાર પટેલ ગ્રુપ દ્વારા ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ

અમરેલીની જાણીતી સંસ્થા સરદાર પટેલ ગ્રુપ દ્વારા ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલીની જાણીતી સંસ્થા સરદાર પટેલ ગ્રુપ દ્વારા ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી બ્રાહ્મણ સોસાયટીની પાછળ, રામાણીનગરમાં આવેલ સરદાર પાર્ક ખાતે કરવામાં આવી હતી. તળાજાનાં આયુર્વેદધામના મહેન્દ્રભાઈ સરવૈયાનાં વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ
અમરેલી

અમરેલી નગરસેવા સદનમાં ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી

અમરેલી નગરસેવા સદનમાં ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી બાલભવન સામે આવેલી અમરેલી તાલુકા શાળા ખાતે કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં આજે ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમરેલી શહેર અને જિલ્લામાં દેશભક્તિના માહોલમાં અમરેલી નગરસેવા સદનમાં ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી બાલભવન સામે આવેલી અમરેલી તાલુકા શાળા ખાતે કરવામાં આવી હતી. અમરેલી […]
અમરેલી

અમરેલીની અમર ડેરી ખાતે ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી

અમરેલીની અમર ડેરી ખાતે ખુશનુમા માહોલમાં ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલીની અમર ડેરી ખાતે ખુશનુમા માહોલમાં ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અશ્વિનભાઈ સાવલીયા ઉપરાંત, મનીષભાઈ સંઘાણી, મુકેશભાઈ સંઘાણી, રાજેશભાઈ માંગરોળીયા, આર.એમ.પટેલ સહિતના તમામ ડીરેકટરો,
અમરેલી

અમરેલીની શાંતાબા હરિભાઈ ગજેરા સવિલ હોસ્પીટલમાં સ્વતંત્રતા દિનની ઉજવણી

અમરેલીની શાંતાબા હરિભાઈ ગજેરા સવિલ હોસ્પીટલમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી શહેરમાં ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી શાંતાબા હરિભાઈ ગજેરા સવિલ હોસ્પીટલનાં પટાંગણમાં કરવામાં આવી હતી, ત્યારે અમરેલીની શાંતાબા હરિભાઈ ગજેરા સવિલ હોસ્પીટલનાં પટાંગણમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. શીતલ ફૂડ ઇન્ડસ્ટ્રીઝનાં દિનેશભાઈ ભુવાએ ધ્વજ વંદન કર્યું હતું. આ પ્રસંગે
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/