રાજૂલામા પૂ સ્વામી વિવેકાનંદ જી જન્મ જયંતિ ઉજવણી યૂગ પૂરૂષ યૂવા સંવાદ યોજયો
રાજૂલામા પૂ સ્વામી વિવેકાનંદ જી જન્મ જયંતિ ઉજવણી યૂગ પૂરૂષ યૂવા સંવાદ લાઇ યોજયો ગ્રામિણ ટીમને કીટ વિતરણ કરાયૂ
રાજૂલા સંસ્કૃત વિધાલય ખાતે પૂ સ્વામી વિવેકાનંદ જી બોર્ડ દ્વારા મૂખ્ય મંત્રી શ્રી યૂગ પૂરૂષ યૂવા સંવાદ કાર્યક્રમ લાઇવ નિહાળી રાષ્ટ્રીય યૂવા દિવસ કાર્ય ક્રમ થી મોબાઇલ ગેમ્સ છોડી રમત ગમત જોડાઈ યૂવા પ્રેરણા સ્રોત વિવેકાનંદ જી પૂસ્તક રમત સાધનો કિટ વિતરણ કરાયૂ હતૂ જીલ્લા બીજેપી આગેવાન પીઠાભાઇ નકૂંમ બંજરંગદલ પૂર્વ પ્રમુખ ચિરાગ બી જોશી સરપંચ પ્રમુખ વિરભદ્ ભાઇ તથા મહેન્દ્રભાઈ ધાખડા વનરાજ ભાઇ વરૂ જોડાયા હતા આયોજન સફળ બનાવવા નગરપાલિકા સંયોજક હાર્દિક જોશી રધૂવિર ધાખડા નિલેષ ચૈહાણ જહેમત કરી હતી
Recent Comments