fbpx
અમરેલી

ખાંભા તાલુકાના પાટી ગામે કુબેર ભંડારી મહાદેવ ના સાન્નિધ્યમાં કાળભૈરવ દાદાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી

જેમાં યજમાન ભિખુભાઈ બોરિસાગર  રહ્યા હતા કાર્યક્રમમાં આચાર્યપદે કૌશિકભાઈ ત્રિવેદી તથા ઉપાચાય પદે વિશાલભાઈ તેરૈયા તથા સર્વે બ્રાહ્મણો દ્વારા પૂજા-અર્ચના કરાવેલ કાર્યક્રમ ને સફળ બનાવવા કૌશિકભાઈ બોરિસાગર તથા ભવદીપભાઈ. બોરિસાગર તથા રમેશભાઈ દેવેરાએ  સેવા આપેલ કાર્યક્રમ માં  જસુભાઇ વાઘ તથા બાબુભાઈ વાઘ તથા ભગવાન ભાઈ વાઘ તથા મેરાભાઈ વાઘ તથા હિંમતભાઈ સુખડીયા તથા કમુબેન ડોબરીયા તથા વિમળાબેન ડોબરીયા તથા સીદીભાઈ વાઘ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts