fbpx
રાષ્ટ્રીય

છ કરોડ કર્મચારીઓને રાહતઃ EPFO વ્યાજદર યથાવત્‌ રાખ્યો

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન મળેલી બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. લાંબા સમયથી અટકળો ચાલતી હતી કે કોરોનાને કારણે વ્યાજના દરમાં ઘટાડો થઈ શકે છે. જાે કે આજે સરકારે ૬ કરોડ પીએફ ધારકોને રાહત આપી છે. જાે કે આજે મળેલી બેઠકમાં નોકરીયાત વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. કેમ કે હવે તેમને ૮.૫ના દરે વ્યાજ મળતુ રહેશે. જેનાથી ઈઁહ્લના અંદાજે ૬ કરોડ લોકોને રાહત મળશે.

તમને જણાવી દઈએ કે ઁહ્લ વ્યાજ દરને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ કે કોરોના વાઈરસના કારણે લોકોએ કરેલા વધારે ઉપાડ અને જમા રાશીમાં થયેલા ઘટાડાને કારણે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ઈઁર્હ્લંએ ૨૦૨૦-૨૧ માટે ઈઁર્હ્લં ડિપોજિટ પર વ્યાજના દરોને ૮.૫ ટકા ફિક્સ નક્કી કર્યા છે. નોંધનિય છે તે આજે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ટ્રસ્ટીઓની બેઠક શ્રીનગર ખાતે મળી હતી. જેમા વ્યાજ અંગે આ ર્નિણય લેવામાં આવ્યો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦માં ઈઁહ્લ પર ૮.૫ ટકા વ્યાજ મળતુ હતું, જાે કે ૭ વર્ષમાં સૌથી ઓછુ વ્યાજ છે. આ પહેલા વર્ષ ૨૦૧૩માં ઈઁહ્લ પર વ્યાજ ૮.૫ ટકા હતું. ગયા વર્ષે માર્ચમાં ઈઁર્હ્લંએ વ્યાજને રિવાઈઝ કર્યું હતું. આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૧૯માં ઈઁર્હ્લં પર ૮.૬૫ ટકા વ્યાજ મળતુ હતું. ઈઁર્હ્લંએ નાણાકીય વર્ષ ૨૦૧૮માં ૮.૫૫ ટકા વ્યાજ આપ્યું હતું. જે આ પહેલાના નાણાકીય વર્ષ ૨૦૧૬માં ૮.૮ ટકા હતુ. આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૧૭માં ૮.૭૫ ટકા હતું. ઈઁહ્લના દેશભરમાં ૬ કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦માં પણ આ કરોડો લોકોને દ્ભરૂઝ્રમાં થયેલી ગડબડીના કારણે વ્યાજ મળવામાં વિલંબ થયો હતો.

Follow Me:

Related Posts