ભાવનગર શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને ભિલાડમાં કથા પ્રારંભ શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને માં મેલડી એકતાધામ ભિલાડમાં આજ સોમવારથી ભાગવત કથા પ્રારંભ થયો. ગોહિલવાડના પ્રજાપતિ પરિવારોના આયોજન સાથે ભાવ ભક્તિ સાથે પોથી પધરાવવામાં આવેલ. Tags: Post navigation Previous Previous post: ગુજરાત પ્રદેશ અધ્યક્ષને જન્મ દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવતું ટાંક દંપતીNext Next post: ચક્કરગઢ રોડ-રેલવે ક્રોસિંગ પાસે સીસી રોડની કામગીરી ચાલુ હોવાથી તા. ૨૩/૩ સુધી અવર- જવર પર પ્રતિબંધ Related Posts જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ ખાતે તળાજા તાલુકા ગ્રામ્ય કક્ષાના યોગ દિવસ ની ઉજવણી ભાવનગરમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ ઉજવાયો શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા શ્રી ગોપાલગીરીબાપુની પૂણ્યતિથિ
Recent Comments