અમરેલી

ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે બાબરા ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

આ તકે જિલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઈ વેકરીયા, સંગઠન પ્રભારી સુરેશભાઈ ગોધાણી, પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ, મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા, દિપકભાઈ વાઘસિયા, જલ્પેશભાઈ મોવલિયા, જીતુભાઈ ડેર, નીતિનભાઈ રાઠોડ, ભરતભાઈ બુટાણી, લલિતભાઈ આંબલિયા, જીવાજી રાઠોડ, રાજુભાઈ ભુતૈયા, હિમ્મતભાઈ દેત્રોજા, ભરતભાઈ સુતરિયા, મુકેશભાઈ ખોખરીયા, રાજુભાઈ વિરોજા, બિપિનભાઈ રાદડિયા, ભુપતભાઈ બસિયા, રંજનબેન ડાભી, ભગીરથભાઈ ત્રિવેદી, રાજુભાઈ ભુવા, વીનુભાઈ વિસનગરા, ધીરુભાઈ નારોલા, સતીશબાપુ ગૌસ્વામી, ધ્રુવભાઈ ભટ્ટ, અનિલભાઈ નાંઢા, ઘનશ્યામભાઈ સાવલિયા અને જગદીશભાઈ નાકરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts