ભાવનગર

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ શિમલા બેઠકમાં


ઈશ્વરિયાકેન્દ્ર સરકારના ભાવિ આયોજન સંબંધી સમિતિની શિમલા ખાતેની બેઠકમાં ભાવનગરના સાંસદ શ્રી ભારતીબેન શિયાળ જોડાયા છે. વિભિન્ન બેંકો, તેલ કંપનીઓ, વિમાન તથા રાજમાર્ગ મંત્રાલયના ભાવિ આયોજનો પરની આ બેઠકમાં સાંસદ શ્રી સામેલ થયેલ છે

Related Posts