વેબસાઈટ જઈ ઐતિહાસિક અવસરના સાક્ષી બનીએ આગામી સ્વતંત્રતા પર્વ (૧પ મી ઓગષ્ટ–ર૦ર૧) અવસરે દેશભકિતનો સંદેશ સમગ્ર વિશ્વમાં બંધુત્વની ભાવના સાથે ફેલાય તે અંતગ૬/ગ્:ત્સત રાષ્ટ્રગાન દ્વારા ઉજવીએ ”આઝાદીનો અમ૬૩ઘઠસત મહોત્સવ” માં સામેલ થઈ આપણે સૌ ભારતની બંધુત્વની ભાવનાને વિશ્વમાં પ્રસરાવવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની પહેલને વેબસાઈટ www.rashreaan.in માં જોડાય ને ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ અપીલ કરી હોવાનું જણાવાયુ છે.
ચાલો આપણે સ્વાતંત્રતા પર્વ ના અવસરે રાષ્ટ્રગાન દ્વારા વિશ્વ સ્તરે પ્રસરાવીએ મોદીજીની અપીલને અપનાવીએ – કૌશિક વેકરીયા

Recent Comments