દામનગર ના શાખપુર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તા.૦૧/૦૮/૨૧ ના રોજ જ્ઞાનશક્તિ અંતર્ગત આઈ સી.ટી લેબ નું ઉદ્ધાટન કરાયું જ્ઞાનશક્તિ કાર્યક્રમ યોજાયો દીપ પ્રાગટય કરી રાષ્ટ્રગાન સાથે યોજાયેલ જ્ઞાનશક્તિ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ મહાનુભવો લાઠી તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ જનકભાઈ તળાવીયા સરપંચ મોતીબેન કાસોટીયા માવજીભાઈ સીતાપરા નજીરભાઈ મલેક ઉપસરપંચ મહામંત્રીશ્રી લઘુમતી સેલ અમરેલી જિલ્લા ભાજપ બાબુભાઈ ખુમાણ તાલુકા પંચાયત સદસ્ય વિમલભાઈ ત્રિવેદ0 ભુરખીયા ચિરાગભાઈ તાલુકા પંચાયત સદસ્ય લાઠી એસ એમડી સી સદસ્ય શાખપુર નરેશભાઈ ડૉડા- કારોબારી ચેરમેનશ્રી , તા.પં. લાઠી મયુરભાઈ સાવલીયા જીજ્ઞેશભાઈ ગોસ્વામી તેજાભાઈ કાસોટિયા વાલજીભાઈ સીતાપરા સહિત ગ્રામજનો ની ઉપસ્થિતિ માં જ્ઞાનશક્તિ કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર કાર્યક્રમ નું સંચાલન આચાર્ય પાર્થભાઈ તેરૈયા એ કર્યું હતું આભાર વિધિ મેઘનાબેન પારેખ દ્વારા કરાયેલ
દામનગરના શાખપુર જ્ઞાનશક્તિ કાર્યક્રમ અંતર્ગત સી ટી બી લેબનું જનકભાઈ તળાવીયાના વરદહસ્તે ઉદ્ધાટન કરાયું


















Recent Comments