fbpx
અમરેલી

દામનગર શહેરમાં આવેલ સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે દીદીની ડેલીના સ્થાપક ભાવનાબેન ગોંડલીયા સહિતની મહિલા ઓ

દામનગર શહેર માં આવેલ સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પાવરફૂલ મહિલા દીદી ની ડેલી ના સ્થાપક ભાવનાબેન ગોંડલીયા સહિત ની મહિલા ઓ દામનગર શહેર માં આવેલ સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારેલ સક્સેસફૂલ મહિલા અગ્રણી ભાવનાબેન ગોંડલીયા સહિત ની મહિલા ઓ અમરેલી જિલ્લા માં નારી ગૌરવ નું ઉન્નત મસ્તક અનેક વિધ સેવા પ્રવૃત્તિ માં મહિલા ઉત્ક્રષ માટે સ્થાપેલ દીદી ની ડેલી મહિલા સુરક્ષા કેન્દ્ર  હુન્નર કૌશલ્ય તાલીમ સંસ્થા ઓ ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ કો.ઓ.એન્ડ કન્ઝ્યુમર કોરમ વાણિજ્ય સંસ્થા સહિત માં સેવારત અગ્રણી ભાવનાબેન ગોંડલીયા એ નારી ગૌરવ દિવસે દામનગર સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સર્વજનીલ પુસ્તલાય સંસ્થા માં પધારતા સંસ્થા માં તેમનું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું  સંસ્થા ના દરેક વિભાગો અને વિશેષતા ઓથી  ટ્રસ્ટી શ્રી ઓ દ્વારા અવગત કર્યા હતાવર્ષ ના ૩૬૫ દિવસ એક પણ રજા વગર ખુલ્લી રહેતી કોઈ પણ લવાજમ શુલ્ક વગર ચાલતી વાંચનયાત્રા સહિત ની  વિશેષતા ઓ જાણી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની વિઝીટ બુક માં સુંદર સંદેશ લખી શુભેચ્છા પાઠવી અને વાંચન પ્રિય જનતા ને સુંદર સંદેશ આપ્યો હતો 

Follow Me:

Related Posts