અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ યુવા પાખના ઉપપ્રમુખે ભાજપ કર્યા રામ રામ,આપ માં જોડાયા

અમરેલીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આપના મહેશ સવાણીએ શરદ લાખાણીને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. છેલ્લા લાંબા સમયથી શરદ લાખાણીને પાર્ટીમાં સાઈડલાઈન કરી દેવાતા તે નારાજ દેખાતા હતા. અવારનવાર તે સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ વિરુદ્ધ પોસ્ટ કરી પોતાની નારાજગી વ્યકત કરતા હતા

તેમની સાથે અમરેલી જિલ્લા ભાજપ યુવા પાખના ઉપપ્રમુખ મુકેશભાઈ તેરૈયાને આમ આદમી પાર્ટીમાં જિલ્લા યુવા પ્રમુખ તરીકે ગુજરાત પ્રદેશ નેતા મહેશભાઈ સવાણીના હસ્તે વરણી કરી હતી

Related Posts