દેશમાં ગેસ, પેટ્રોલ, ડીઝલ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થતા પ્રજા મોંઘવારી તળે પિસાઇ રહીં છે તેવો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ર્ડા. મનિષ દોશીએ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે છેલ્લા ૭ વર્ષમાં ખાદ્ય પદાર્થો અ્ને દવાના ભાવમાં ૪૦૦થી૧૪૦૦ ટકાનો વધારો થયો છે. શિક્ષણ ફીમાં ૭૦થી ૩૫૦ ટકાનો વધારો ઝીંકાયો છે. પ્રવકત્તા દોશીએ કહ્યું કે, દેશની જીડીપી વધારવાનો વાયદો કરનાર ભાજપ સરકારમાં જીડીપીમાં સતત ઘટાડો અને ગેસ (ય્), ડીઝલ (ડ્ઢ), પેટ્રોલ (ઁ)માં ભાવ વધારાથી પ્રજા પરેશાન છે.
ભાજપ સરકારમાં દવા, ગેસ, ડીઝલ, પેટ્રોલ મોંઘા થતાં પ્રજા પરેશાન

Recent Comments