fbpx
અમરેલી

દામનગર જર્જરિત બસ સ્ટેન્ડના મીડિયા અહેવાલથી વતન પ્રેમી દાતાએ અતિ અદ્યતન બસ સ્ટેન્ડ બનાવી આપવા પરિહવન વિભાગમાં કર્યો પત્ર વહેવાર

દામનગર શહેર ના અતિ જર્જરિત જોખમી બસ સ્ટેન્ડ ના મીડિયા અહેવાલ બાદ દામનગર ના હાલ સુરત રહેતા વતન પ્રેમી દાતા એ સ્વ ખર્ચે અતિ અદ્યતન એસ ટી બસ સ્ટેન્ડ બનાવી આપવા તૈયારી દર્શાવી પરિવહન વિભાગ સાથે કર્યો પત્ર વહેવાર દામનગર મોટા બસ સ્ટેન્ડ તરીકે ઓળખાતા બસ સ્ટેન્ડ ને સંપૂર્ણ નવું બનાવી આપવા દાતા પરિવાર તૈયાર પ્લાન એસ ટી મેન્ટ સાથે ઉગમણી દિશા તરફ મુખ વાળા અતિ સુંદર બસ સ્ટેન્ડ બનાવી આપવા વતન પ્રેમી દાતા પરિવાર તત્પર સરકાર ના પરિવહન વિભાગ તરફ થી કેવો હકારાત્મક અભિગમ મળે છે તે જોવું રહ્યું 

Follow Me:

Related Posts