fbpx
અમરેલી

એસ.ટી. નિગમના કર્મચારીના પડતર પ્રશ્રો બાબતે આક્રમક તેવરમાં રજુઆત કરતા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ

ગુજરાત એસ.ટી. નિગમ રાજયના છેવાડાના માનવીને નહીનફો નહી નુકશાનના ધોરણે સસ્તી,સારી,અને સલામત પરીવહનસેવા પુરી પાડે છે, રાજય સરકારનું જાહેર સેવા માટેનું મોટું સાહસ એસ.ટી. નિગમ ગણાય છે, અને તેના કમ૬/ગ્:ત્સચારીઓ રાત દિવસનીચિંતા કર્યા વગર રાજયના લોકોની સેવામાં સતત ખડેપગે રહીનેપોતાની ફરજ બજવે છે, જેની સામે ગુજરાત સરકાર આકરૂ વલણદર્શાવીને નિગમના વષો જુના પડતર પ્રશ્રોનો ઉકેલ લાવતાનથી, એસ.ટી. નિગમના કર્મચારીઓ ના જુના પડતર પ્રશ્રો
જેવા કે, મોઘવારી ભથ્થુ, પગારની વિસંગતા, ૭મું પગારપંચ, એકસ બોનસ, ઓવર ટાઈમ,સી.સી.સી. પ્રમાણપત્ર, એરીયસ, વગેરેજેવા પ્રશ્રોનું તાત્કાલીક નિરાકરણ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆતઅમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.

Follow Me:

Related Posts