fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢ જિલ્લાનાં ૪૪૫ ગામો સ્મશાનમાં ખાટલીનાં વિતરણનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લાીના દરેક ગામમાં સ્મ શાન માટેનાં ખાટલી મળી રહે તે માટે જિલ્લા૯ પંચાયતના સ્વાભંડોળની ગ્રાન્ટમાંથી જિલ્લામ પંચાયત ખાતેથી ખાટલીનાં વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો. જૂનાગઢ જિલ્લા્‌ના ગામડાઓમાં કે, જ્યા સ્મોશાન ભઠ્ઠી ન હોય તેવા ગામડાઓના લોકોને મુશ્કેંલી ન પડે તે માટે જિલ્લાા પંચાયતના સ્વટભંડોળમાંથી તેમજ પ્રમુખ શાંતાબેન ખટારિયાની ગ્રાન્ટમાંથી જૂનાગઢ જિલ્લાાનાં ૪૪૫ ગામોમાં ગામદીઠ રૂપિયા ૧,૦૦૦ લેખે કુલ ૪.૪૫ લાખ લાખ ફાળવી સ્મમશાન ગૃહોમાં સુધારેલ સ્મગશાન ખાટલી બેસાડવાની મંજુરી તથા વિતરણની કામગીરી શરૂ કરી છે

Follow Me:

Related Posts