દામનગર તાજેતર માં ખેડૂત ને પજવણી માટે બનેલ કિસ્સો લાલબતી રૂપ દામનગર ના ખેડૂત ની વાડી એ ગમતું ન હોય તે માટે ખોટી ફરિયાદ નું તરકટ માં તથ્ય ખરું? ત્રણ વ્યક્તિ મોઢે મોહરૂ બાંધી ભાગીયા ને રોડ ઉપર પછાડી માર માર્યો હોવા ની વાત ખરી છે? વાડી માલિકી ના માણસો એ સ્ટેટ ના ધમધમતા માર્ગ ઉપર ક્યા સમયે બનાવ બન્યો? આવુ નાટક ઉભું કરી મોટી રકમ મેળવવા બુકાનીધારી દ્વારા માર મરાયો હોવા ની વાત માં ક્યાં દવાખાને ઓપીડી ઓન રજીસ્ટર સારવાર લેવાય? આવી ફરિયાદ માં તથ્ય આધાર પુરવા કે બનાવ ને સમર્થન મળ્યું નથી આવી ખોટી ફરિયાદ કરી પોલીસ અને ખેડૂત ને ટલ્લે ચડાવી દેવા ના આ પ્રકરણ માં કોની સંડોવણી? ખેડૂત સતત આધાર કાર્ડ માંગતા મુકાદમ દ્વારા આધાર કાર્ડ કેમ ન અપાયું ? વાડી એ ભાગીયા પોતા ની ઓળખ કેમ છુપાવી? પુખ્ત હોવા છતાં સગીર હોવા ની વાત ની ખરાઈ માટે આધારકાર્ડ રજૂ ન કરવાનું કારણ શું?
સમસ્ત ખેડૂત સમાજે પણ વાડી એ ભાગીયા રાખો તેનું આધાર કાર્ડ ફરજીયાદ ઝેરોક્ષ લેવી આઇડેંટી મેળવી સરકારી જાહેરનામા મુજબ સ્થાનિક પોલીસ મા રજીસ્ટર નોંધ કરાવી લેવી જોઈએ
અવાર નવાર ભાગીયા ની અદલા બદલી માટે મીડીયેટર મુકાદમ ની આઇડેંટી અને સાક્ષી એ આધાર એઝ્યુ મેજી અથવા નોટરી સબ રજીસ્ટર સમક્ષ એગ્રીમેન્ટ ની શરતો નોંધણી કરાવવી જોઈએ
તથ્ય વગર ખોટી ફરિયાદ કરે કરાવે તેવા કિસ્સા મા પોલીસે પોતે અંગત રસ લઈ સમર્થન પુષ્ટિ પુરાવા વગર ની ફરિયાદ મા કોર્સ વેરિફિકેશન કરી ખોટી નાણાં પડાવવા ના ઇરાદે કરાયેલ ફરિયાદ સંદર્ભ ના સંડોવાયેલ તમામ સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ દામનગર માં અનિષ્ટ ટોળકી દ્વારા તાજેતર મા ખોટી ફરિયાદ ઉભી કરી નાણાં પડાવવા ખેડૂત ની પજવણી નો કિસ્સો બન્યો છે ખેડૂત ને વિશ્વાસ માં લઈ લાંબો સમય ઓળખ આધાર પુરવા આપવા માં આનાકાની ના કિસ્સા માં મુકાદમ ની જવાબદારી નક્કી કરવી જોઈએ ભાગીયા પરિવાર દ્વારા પરંપરાગત ખેતી ના કામ માં બાળમજુર તરીકે પોતાના સંતાનો જોતરી કામ કરવાનાર ભાગીયા અને મુકાદમ સામે પણ કાનૂની કાર્યવાહી કરવી જોઈએ દામનગર માં ખેડૂત સાથે બનેલ આ કિસ્સા માંથી બોધ લઈ ને સરકાર ના જાહેરનામા નો ચુસ્ત અમલ કરવો ખોટી ફરિયાદ કરવા ના આ કિસ્સા માં સંડોવાયેલ તમામ સામે દામનગર પોલીસે તટસ્ટ તપાસ કાર્યવાહી કરી દાખલો બેસાડી ખોટી રીતે પ્રશાશનિક વ્યવસ્થા તંત્ર નો દૂરઉપીયોગ કરી કાયદા થી મળતી ઓથોરિટી નો અંગત આર્થિક લાભ માટે ઉપીયોગ કરનાર સામે પગલાં લેવા જોઈએ

















Recent Comments