અમરેલી

દામનગર કેસરી કાર્યાલય ની મુલાકાતે પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા

દામનગર ખાતે ફાયર બ્રાન્ડ નેતા પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા એ  અમરેલી જિલ્લા પંચાયત ના જનકભાઈ તળાવીયા ના કેસરી સેવા યજ્ઞ કાર્યાલય ની મુલાકાતે પધાર્યા હતા ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી  ગોરધનભાઈ ઝડફિયા પધાર્યા ની જાણ થતાં દામનગર નગરપાલિકા અને શહેર સંગઠન ના હોદેદારો તેમજ લાઠી તાલુકા પંચાયત ના સદસ્ય સહિત સુરત થી પધારેલ અસંખ્ય યુવાનો અગ્રણી કાર્યકર્તા ઓએ ઝડફિયા ની રૂબરૂ મુલાકાત લીધી હતી 

Related Posts