fbpx
અમરેલી

લાઠી પ્રાંત કચેરી ખાતે મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમ ની અધ્યક્ષતા માં સંકલન ની બેઠક યોજાઇ

લાઠી પ્રાંત કચેરી ખાતે મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમ ની અધ્યક્ષતા માં સંકલન ની બેઠક યોજાઇ લાઠી પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન સમિતિ ની બેઠક મળીલાઠી તાલુકા ભર માંથી વહીવટી તંત્ર ની કચેરી ઓના પ્રતિનિધિ ઓની  ઉપસ્થિતિ માં સંકલન માં રજૂ થયેલ પ્રશ્નો અંગે સમીક્ષા કરાય સંકલન માં આવેલ પ્રશ્નો અંગે ઝડપી ઉકેલ ની તાકીદ કરતા મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમ સંકલન માં જાગૃત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા દામનગર ખોડિયારનગર ના રહીશો અને ૩૫ થી વધુ ખેડૂતો ને ખેતી માં જવા રેવન્યુ રસ્તા ના પ્રશ્ને રજુઆત થી તાલુકા મામલતદાર ની અધ્યક્ષતા માં સમિતિ બનાવી પ્રશ્ન નો યોગ્ય ઉકેલ કરવા ઠરાવ્યું હતુંલાઠી તાલુકા સંકલન ની બેઠક માં મોટા ભાગ ની કચેરી ઓમાં થી પ્રતિનિધિ કર્મચારી ની હાજરી જોવા મળી હતીધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા  રજૂ કરાયેલ લોકો ના વિવિધ પ્રશ્ને જેતે વિભાગ પાસે સ્પષ્ટતા માંગી હતી સંકલન માં રજૂ થયેલ પ્રશ્નો તાકીદે ઉકેલાય તેવો તંત્ર પાસે સહકાર માગ્યો હતો 

Follow Me:

Related Posts