સાવરકુંડલા શહેરના વોર્ડ નં. ૪ ના ખોડિયાર નગરમાં રોડના વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો. આ તકે ઉપસ્થિત કુંડલપુર હનુમાનજી મંદિર ના મહંત શ્રી કરશનગીરીબાપુ તથા અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ પતિ શ્રી રાજુભાઈ દોશી, નગરપાલિકા ચેરમેન શ્રી ગોવિંદભાઈ પરમાર, સદસ્ય શ્રી ભુપતભાઇ પાનસુરીયા, જીગ્નેશભાઈ ટાંક,ભાવેશભાઈ કવા સહિતના વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા
સાવરકુંડલા શહેરના વોર્ડ નં.૪ ના ખોડિયાર નગરમાં રોડના વિકાસ કાર્યોનો શુભારંભ


















Recent Comments