રાષ્ટ્રીય

શરીરના ક્યાં 3 અંગો પર સાબુ લગાડવો જોઈએ નહીં, નહીં તો જીવનભર પછતાવાનો વારો આવશે….

શરીરના ક્યાં 3 અંગો પર સાબુ લગાડવો જોઈએ નહીં, નહીં તો જીવનભર પછતાવાનો વારો આવશે….

દરેક વ્યક્તિએ ન્હાતી વખતે સાબુ તો લગાવ્યો જ હશે. પરંતુ શરીરના 3 એવા અંગ છે. જ્યાં ભૂલીને પણ સાબુ ન લગાવવો જોઈએ નહીં. જો આપણે આમ કરીશું તો તે ભયંકર નુકસાન થશે. આ સમાચાર સંપૂર્ણ વાંચો, જેથી તમે તે 3 અંગો વિશે સારી રીતે જાણી શકશો.

1. કાનમાં ન નાખો
ડોક્ટરોના મતે આપણે ક્યારેય પણ કાનમાં સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ. જો ભૂલથી પણ સાબુ કાનમાં જાય તો સાંભળવાની શક્તિ ઘટી જાય છે. એટલું જ નહીં કાનમાંથી રસી પણ નીકળે છે..

2. હાથની ઉપરની ચામડી
તમે લોકો તમારા હાથ પર સાબુ લગાવી શકો છો, કોઈ સમસ્યા નથી. પરંતુ જે સમયે તમારા હાથમાં ખંજવાળ આવે છે. તે સમયે પણ સાબુનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આના કારણે ખંજવાળ વધુ થાય છે, જેના કારણે ત્વચાને નુકસાન થાય છે.

3. વાળ પર ન લગાવો
ડોક્ટરોના મતે જો તમે વાળમાં સાબુ લગાવો છો. તો વાળ વધુ ફ્રિઝ થઈ જાય છે. આ સિવાય વાળ ધીરે ધીરે નબળા થવા લાગે છે અને સફેદ વાળ આવવા લાગે છે. કૃપા કરીને ફક્ત મૂળ શેમ્પૂનો ઉપયોગ કરો.

Related Posts