fbpx
ગુજરાત

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારાવિશ્વમહિલા દિને ‘તેજસ્વીની’ સમારોહ


ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત વિશ્વમહિલા દિને નારીચેતનાનો ઉલ્લાસ કરતો કાર્યક્રમ તા. ૮ માર્ચ ૨૦૨૨, મંગળવારે સાંજે ૬.૦૦ કલાકે મેડિકલ હોલ ખાતે યોજાશે. 


પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા ‘નારી, તું ના હારી’ વિષય પર વક્તવ્ય આપશે. ભાવનગરના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લ લિખિત પુસ્તક ‘‘તેજસ્વીની’’નું વિમોચન થશે. આ પુસ્તકમાં ૨૦૨૧ની પદ્મ પુરસ્કૃત ૨૯ સન્નારીઓની સાહસી સફર આલેખાઈ છે. 


લોકપ્રિય RJ દેવકી અને મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ નારી સશક્તિકરણ વિશે વક્તવ્ય આપશે. કવયિત્રીસંમેલનમાં લક્ષ્મી ડોબરિયા, મીનાક્ષી ચંદારાણા, દિવ્યા મોદી, ગોપાલી બુચ, રિન્કુ રાઠોડ, સ્નેહલ નિમાવત કાવ્યપાઠ કરશે, જાણીતા ગાયિકા માયા દીપક નારીમહિમાનું ગાન કરશે. કલાપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/