બાબરા તાલુકાના વલારડી ગામે વઘાસિયા પરિવારના કુળદેવી માતાજીના પરિવાર દ્વારા આયોજિત યજ્ઞમાં આહુતિ અપર્ણ કરી માતાજીના આશિર્વાદ પ્રાપ્ત કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

બાબરા તાલુકાના વલારડી ગામે વઘાસિયા પરિવારના દિવ્યધામમાં પાતા દાદાના સાનિધ્યમાં કુળદેવી માતાજીના ૨૪ કલાકના યજ્ઞમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા હાજરી આપી યજ્ઞમાં આહુતિ અર્પણ કરી માતાજીના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી આ તકે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ દેથળિયા,દિવ્યધમના મુખ્ય ટ્રસ્ટી રાજુભાઇ વઘાસિયા,જ્યંતીભાઈ વઘાસિયા સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments