ભાવનગર

વાઘાવાડી ચા રાજા ગણેશોત્સવ ખાતે 121 દંપતિ દ્વારા ભવ્ય મહાપૂજાનું આયોજન

ભાવનગર ખાતે કેસરિ મિત્ર મંડળ દ્વારા આયોજિત વાઘાવાડી ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ પંડાલ ખાતે 121 દંપતિ દ્વારા ભગવાન શ્રી ગણેશજીની ભવ્ય મહાપૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગોમાં ભાવનગર શહેર તેમજ જિલ્લાના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને 121 દંપતિએ મહાપૂજા નો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

આ પ્રસંગની પ્રેસ નોટ આપણા પ્રતિષ્ઠિત ન્યૂઝ પોર્ટલ / અખબાર / ન્યૂઝ ચેનલ માં પ્રસિદ્ધ કરવા વિનંતી છે.

પ્રેસ નોટ સાથે સંબંધિત ફોટોગ્રાફ્સ પણ મોકલવામાં આવેલ છે.

Inbox

Related Posts