ફેબ્રુઆરી મહિનામાં રાખી સાવંત લક્ઝૂરિયસ કારના શોરૂમ બહાર જાેવા મળી હતી. તે સમયે રાખીએ કહ્યું હતું કે તે માત્ર કાર જાેવા ગઈ હતી, કારણ કે તેને લાગ્યું કે કોરોનાકાળમાં કાર સસ્તી થઈ હશે. જાેકે, તેની પાસે નવી કાર ખરીદવાના ૬૦ લાખ રૂપિયા નથી. તેની નાની લાલ રંગની કાર જ તેના માટે ઠીક છે. થોડાં દિવસ પહેલાં જ રાખી સાવંત ‘ઇઇઇ’ની સક્સેસ પાર્ટીમાં જાેવા મળી હતી. અહીંયા રાખીનો અલગ જ લુક જાેવા મળ્યો હતો. પાર્ટીમાં રાખી ફિલ્મના લીડ હીરો રામચરણ તથા જુનિયર દ્ગ્ઇ સાથે હતી. રાખી જ્યારે કરન જાેહરને મળવા ગઈ ત્યારે ફિલ્મમેકરને ધ્યાન આપ્યું નહોતું.
આ વાત પર કરન જાેહરને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો.રાખીએ સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં લાલ રંગની મ્સ્ઉ કાર જાેવા મળી છે. કાર પર કેક મૂકવામાં આવી છે. રાખીને આ કાર તેના ફ્રેન્ડ્સ આદિલ તથા શૈલીએ ગિફ્ટમાં આપી છે. આ વીડિયો શૅર કરીને રાખીએ કહ્યું હતું, ‘મારી નવી ગિફ્ટેડ કાર.’ કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહે પણ કમેન્ટ કરી હતી. ચાહકોએ પણ રાખીને નવી કાર માટે શુભેચ્છા પાઠવી હતી.રાખી સાવંત પોતાની કોમેડીથી ચાહકોને હસાવતી જાેવા મળે છે. સો.મીડિયામાં તે ઘણી જ એક્ટિવ છે. હાલમાં જ રાખી સાવંતે એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં રાખી સાવંતને મ્સ્ઉ કાર ગિફ્ટમાં મળી છે. હજી થોડાં મહિના પહેલાં જ રાખીએ એમ કહ્યું હતું કે તેની પાસે ૫૦-૬૦ લાખ રૂપિયા નથી કે તે નવી કાર ખરીદી શકે.
Recent Comments