અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા એઅમરેલી શહેર કૉંગ્રેસ ના ઉપ પ્રમુખ તરીખે મનહરભાઇ ગોંડલીયા (મનુબાપુ) ની નિમણૂક કરી
અમરેલી શહેર કૉંગ્રેસ ના ઉપ પ્રમુખ તરીકે મનહરભાઈ ગોંડલીયા (મનુબાપુ) નિમણૂક થતા કૉંગ્રેસ પક્ષ માં હર્ષ ની લાગણી છવાઈ ગય છે નિમણૂક ને અમરેલી શહેર માં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે વ્યવસાહિક અને સામાજિક રીતે બહોળો ચાહક વર્ગ ધરાવતા સરળ સ્વાભવ હોવાને કારણે અમરેલી શહેર માં બોહોળુ મિત્ર વર્તુળ અને ઉમદા વ્યક્તિત્વ ની છાપ ધરાવે છે આ નિમણૂક ને અમરેલી ના ધારાસભ્ય અને પૂર્વ ગુજરાત વિધાનસભા વિરોધ ના નેતા પરેશભાઈ ધાનાણી ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર ધારાસભ્ય અમરીશભાઈ ડેર ધારાસભ્ય પ્રતાપભાઇ દૂધાત અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ડિ કે રૈયાણી સહિત ના અમરેલી જિલ્લા કૉંગ્રેસ ના અગ્રણીઓએ આવકારેલ છે
Recent Comments