અમરેલી

ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા શહેરની જાહેર જનતાને ગુમરાહ કરવાનું બંધ કરે : વિપક્ષ અમરેલી નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકાના આગેવાનોને સણસણતો જવાબ આપતા: વિપક્ષ અમરેલી નગરપાલિકા સદસ્યો

ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા દ્રારા ર૦૧૮ માં ઠરાવ કરેલ હતો
જેમાં ભાજપના ખેસ પહેરીને ભાજપ સાથે જોડાયેલા અમરેલી
નગરપાલિકાના પ્રમુખ જયંતીભાઈ રાણવા દ્રારા ઠરાવ કરવામાં આવેલ
હતો, આ ઠરાવનો વિરોધ કોંગ્રેસપક્ષના તમામ સદસ્યો તેમજ
વિરોધપક્ષના નેતા સંદીપ ધાનાણી દ્રારા વિરોધ કરવામાં આવેલ
હતો, અને આ ઠરાવનું અમલીકરણ તે સમયે મુલત્વી રાખેલ હતું.
હાલ ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા દ્રારા અમરેલીને જનતા ઉપર
ત્રણ ગણો વેરો વસુલ કરવામાં આવે છે, જેના અમરેલી નગરપાલિકા
કચેરીમાં વેરા શાખામાં બોડ૬/ગ્:ત્સ પણ મારેલ છે. તે અમરેલીની જાહેર
જનતાએ અમરેલી નગરપાલિકાની કચેરીની મુલાકાત કરી જોઈ પણ શકો
છો.
આ ઠરાવ બાબતે અમરેલી નગરપાલિકાના વિરોધપક્ષના નેતા અને
વિરોધપક્ષના તમામ સદસ્યો જાહેરમાં અમરેલીની જનતા સામે ભાજપ
શાસિત અમરેલી નગરપાલિકા સમય અને તારીખ અને સ્થળ જણાવવે તે મુજબ આ
ઠરાવ બાબતે ચચા૬/ગ્:ત્સ કરવા તૈયાર છે.
જો ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા વેરો વધારો પાછો નહી
ખેચે તો આગામી સમયમાં પરિણામ ભોગવવા ભાજપ તૈયાર રહે.

અમરેલી નગરપાલિકાના વિપક્ષના

Related Posts