રાષ્ટ્રીય સપ્તાહના પહેલા જ દિવસે શેર બજાર ધડામ, સેંસેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે આજે શેરબજારની શરૂઆત ખરાબ રહી છે. સેન્સેક્સમાં 650 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. શેરબજાર ખુલતા સમયે સેન્સેક્સ 647.37 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. Tags: Post navigation Previous Previous post: કવિ વિનોદ જોશીને નર્મદ ચંદ્રક જાહેર થયોNext Next post: અમરેલી તાલુકાના જસવંતગઢ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૯ ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી Related Posts કોણ છે જસીન અખ્તર? બાબા સિદ્દીકી મર્ડર કેસનો તે આરોપી જેનું નેટવર્ક પંજાબથી હરિયાણા સુધી ફેલાયેલું છે પુરૂષો માટે રામબાણથી ઓછો નથી અશ્વગંધા, ફાયદા જાણીને હેરાન રહી જશો… ભારતે VSHORADS મિસાઈલ લોન્ચ કરી
Recent Comments